Skip to main content
Settings Settings for Dark

એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી કોવિડની રસી સલામત અને અસરકારક છે: યુરોપીયન મેડીસીન એજન્સી

Live TV

X
  • યુરોપીયન મેડીસીન એજન્સીએ જણાવ્યું છે કે એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી કોવિડની રસી સલામત અને અસરકારક છે. યુરોપીયન મેડીસીન એજન્સીની સલામતી સમિતીએ એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી રસીની પ્રાથમિક સમીક્ષા બાદ આવી જાહેરાત કરાઈ છે. જર્મની સહિત યુરોપનાં કેટલાંક દેશોએ આ રસીનો સંભવિત આડઅસરોને ધ્યાનમાં લઈને રસીકરણનો પ્રક્રિયા થોડા સમય માટે બંધ કરી હતી. તેના પગલે યુરોપીયન મેડીસીન એજન્સીએ આ રસીની ગુણવત્તાની ચકાસણી શરૂ કરી હતી. એજન્સીનું માનવું છે કે વેક્સીનનાં લીધે લોહીમાં ગાંઠ થતી હોવાનો ખતરો ઉભો થાય છે તે બાબતને પુષ્ટી મળી નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply