ભારત અને દક્ષિણ કોરિયાના નૌકાદળ વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ માટે INS કિલ્ટન તૈનાત
Live TV
-
ભારતીય નૌકાદળના સ્વદેશી બનાવટના એન્ટી સબમરીન જહાજ INS કિલ્ટન (Kiltan)ને પૂર્વ ચાઈના સમુદ્રમાં તૈનાત કરાયુ છે.
ભારતીય નૌકાદળના સ્વદેશી બનાવટના એન્ટી સબમરીન જહાજ INS કિલ્ટન (Kiltan)ને પૂર્વ ચાઈના સમુદ્રમાં તૈનાત કરાયુ છે. ભારતીય નૌકાદળની દક્ષિણ કોરિયા સાથેની નૌકાદળ ભાગીદારીમાં યુદ્ધ અભ્યાસને લઈને INS કિલ્ટનને અહીં તૈનાત કરાયુ છે. આ યુદ્ધ અભ્યાસમાં INS કિલ્ટન દક્ષિણ કોરિયાના નૌકાદળ જહાજ ROKS Gyeongnama Daegu સાથે તૈનાત કરાયુ છે.
બંને દેશોના નૌકાદળોના આ સુયુક્ત યુદ્ધ અભ્યાસનો હેતુ આંતરવ્યવહારિકતા વધારવાનો અને દરિયાઈ વિસ્તારમોમાં સાથી નૌકાદળ સાથે ઉચ્ચ કક્ષાની યુદ્ધ પદ્ધતિઓની આપ-લે કરવાનો છે.
