Skip to main content
Settings Settings for Dark

રશિયાના રાષ્ટ્રપતિ તરીકે વ્લાદિમીર પુટિનએ ચોથીવાર લીધા શપથ

Live TV

X
  • શપથગ્રહણ સમારોહ માટે ગ્રેન્ડ ક્રેમલિન પેલેસના આંદ્રેયેવસ્કી હૉલને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યો હતો. 

    વ્લાદિમીર પુટિને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચોથી વખત શપથ લીધા છે. માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં પુટિનને 77 % જેટલા મત મળ્યા હતા અને જીત મેળવી હતી. પુટિન આગામી 6 વર્ષ સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેશે.

    તેમણે કહ્યું કે, હું રશિયાના વર્તમામન અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તમામ પ્રયત્નો કરીશ અને તે મારી જિંદગીનું સ્વપ્ન પણ માનું છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply