Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક મંચ પર ભારતના સશક્ત નેતૃત્વનો દબદબો, CEOએ નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા

Live TV

X
  • CEOએ સંયુક્ત વાર્તામાં ભારતને રોકાણ માટે સારુ સ્થાન ગણાવ્યું હતું.

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સાથે સાથે બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનસ ફોરમમાં 43 મોટી કંપનીઓના સીઇઓ અને સરકારના પ્રમુખ સામેલ થયા હતા. "વૈશ્વિક સ્થિરતા" એ આ સંમેલનનો મુખ્ય એજન્ડા છે. ન્યૂયોર્કમાં અમેરિકાના CEO સાથે સંયુક્ત વાર્તામાં ભારતને રોકાણ માટે સારુ સ્થાન ગણાવ્યું હતું.

    કંપનીઓના CEOએ વૈશ્વિક મંચ પર ભારતના સશક્ત નેતૃત્વ અને ભારત સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા સુધાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ન્યુયોર્કમાં આયોજીત બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં સંબોધન કર્યુ હતુ. 

    પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે ભારતની જનતાએ એવી સરકાર ચૂંટી છે કે જેણે દેશમાં ધંધાકીય વાતાવરણને સુદ્રઢ કરવા માટે મજબૂત પગલાં લીધા છે. કોર્પોરેટ ટેક્સ ઘટાડાના નિર્ણય અંગેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply