Skip to main content
Settings Settings for Dark

મેહુલ ચોકસીને ટૂંક સમયમાં ભાસને સોંપશે એન્ટિગુઆ

Live TV

X
  • કોર્ટના નિર્ણય મુજબ આ અધિકારનો ઉપયોગ કરી લીધા બાદ તેને તરત જ ભારતને સમર્પિત કરવામાં આવશે.

    પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસી સંદર્ભે એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને વાત કરતા જણાવ્યું હતું કે, ન્યાયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ મેહુલ ચોકસીને ભારતને સોંપી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ તપાસ એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી જ રહી છે. મેહુલ ચોકસી પાસે અપીલ કરવાના અધિકારો છે. કોર્ટના નિર્ણય મુજબ આ અધિકારનો ઉપયોગ કરી લીધા બાદ તેને તરત જ ભારતને સમર્પિત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply