પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને કર્યું સંબોધન
Live TV
-
કહ્યું આતંકવાદ માનવતાનો સૌથી મોટો પડકાર- આતંકવાદ સામે લડવા આખા વિશ્વને એક જૂથ થવા કર્યું આહવાન
1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને કર્યું સંબોધન - કહ્યું આતંકવાદ માનવતાનો સૌથી મોટો પડકાર- આતંકવાદ સામે લડવા આખા વિશ્વને એક જૂથ થવા કર્યું આહવાન
2.પ્રધાનમંત્રીએ કહ્યું - ભારતને સીંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે ચલાવી રહ્યા છે મોટું અભિયાન - ગત પાંચ વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલયો બનાવતા સ્વચ્છતા અભિયાનને મળી સફળતા - પ્રધાનમંત્રીએ દેશની વિવિધ યોજનાઓ અંગે વ્યક્ત કર્યો વિચાર
3.પ્રધાનમંત્રીએ આયુષ્યમાન યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું - દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ જયારે કોઈ એક વિકાસશીલ દેશ પુરી પડે છે ત્યારે તેની સાથે જોડાયેલી સંવેદનશીલ વ્યવસ્થાઓ સમગ્ર દુનિયાને ચીંધે છે એક નવી રાહ - પ્રધાનમંત્રીએ ટીબીથી મુક્ત ભારત અને જળ સંરક્ષણ પર કર્યું સંબોધન