સાઉદી અરબમાં માર્ગ અકસ્માતમાં 35 શ્રદ્ધાળુઓના મોત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી શોકની લાગણી
સાઉદી અરબના પવિત્ર શહેર મક્કામાં બુધવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં 35 વિદેશી નાગરિકોના મોત અને 4 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. આ દુખદ ઘટનાને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખની લાગણી વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.