Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સાથે ટેલીફોનીક વાતચીત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગઈકાલે રાત્રે થયેલી આ વાતચિતમાં બંને નેતાઓએ કોરોના વેક્સિનેશન સ્ટ્રેટેજી મુદ્દે ચર્ચા થઈ હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગઈકાલે રાત્રે થયેલી આ વાતચિતમાં બંને નેતાઓએ કોરોના વેક્સિનેશન સ્ટ્રેટેજી મુદ્દે ચર્ચા થઈ હતી.

    અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે કોરોના રસીની વૈશ્વિક ફાળવણીની અમેરિકાની યોજનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણકારી આપી હતી. કમલા હેરીસે જણાવ્યુ હતું કે, અમેરીકા પોતાની "સ્ટ્રેટેજી ફોર ગ્લોબલ વેક્સિન શેરીંગ" યોજના હેઠળ કોરોનાની રસીને બીજા દેશોને આપવા જઈ રહ્યું છે જેમાં ભારતને પણ કોરોનાની રસી મળશે. કમલા હેરીસે વધુમાં કહ્યુ હતું કે, અમેરીકા પ્રથમ કોરોના રસીના 25 મીલીયન ડોઝ જરુરીયાતમંદ દેશોને મોકલશે. અમેરિકાએ જૂન મહિનાના અંત સુધીમાં 80 મીલીયન ડોઝ બીજા દેશોને આપવાનું નક્કી કર્યુ છે.

    કોરોના કાળમાં પ્રવાસી ભારતીયો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી મદદ માટે  પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસનો આભાર વ્યકત કર્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે અમેરીકા અને ભારત વચ્ચે રસીનું નિર્માણ ક્ષેત્ર સહિતના વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply