Skip to main content
Settings Settings for Dark

આજે ભારતીય રિઝર્વ બેન્ક નાણાકીય નીતિની જાહેરાત કરશે

Live TV

X
  • બેઠકમાં થયેલા મહત્વપૂર્ણ નિર્ણયોની આજે જાહેરાત થશે

    ભારતીય રિઝર્વ બેન્ક નાણાકીય નીતિની આજે જાહેરાત કરશે. RBIની નાણાકીય નીતિની બેઠક મંગળવારે મુંબઈ ખાતે શરૂ થઈ હતી. હૂફ ફુગાવો ઘટીને 4.7 ટકાના નીચે સ્તરે પહોંચ્યા બાદ MPCની બેઠક યોજાઈ રહી છે. એટલે કે 18 મહિના પછી ફુગાવો 5%થી નીચા સ્તરે આવીને પહોંચ્યો છે. ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની રેટ સેટિંગ પેનલ મોટાભાગે રેપો રેટને 6.5% પર યથાવત રાખવાની અપેક્ષા રાખે છે. વ્યાજ દરમાં વધારો અટકાવી દીધો હતો અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. અગાઉ, ફુગાવાને કાબૂમાં લેવા માટે, પોલિસી રેટ રેપોમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply