આજે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી, ઉપરાષ્ટ્રપતિનું ટ્વીટ
Live TV
-
દરેક ફોર્મમાં ભેદભાવ દૂર કરવા અને બધાને સમાનતાની ખાતરી કરવા એક થઈએ-ઉપરાષ્ટ્રપતિ
આજે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી થઈ રહી છે..ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટર પર લખ્યુ છે કે વિશ્વ સામાજિક ન્યાય દિન પર, ચાલો આપણે આપણા બંધારણમાં સ્થાપિત થયેલા સિદ્ધાંતોને સમર્પિત કરીએ અને દરેક સાથી નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની ખાતરી કરવા પ્રયત્ન કરીએ. જાત-પાત, વંશીયતા અને ધર્મના આધારે કોઇએ ભેદભાવ ન કરવો જોઇએ. ચાલો દરેક ફોર્મમાં ભેદભાવ દૂર કરવા અને બધાને સમાનતાની ખાતરી કરવા એક થઈએ..તેમના આ ટ્વીટને ખૂબ લાઈક મળી રહ્યા છે..