Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરી

Live TV

X
  • અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે.  ત્યારે અમિત શાહની અધ્યક્ષતામાં  ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ બોડકદેવ ખાતેથી અમિત શાહે વૃક્ષારોપણ કરીને ઇ વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરી હતી.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં 15લાખથી વધુ વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. જે અંતર્ગત નારણપુરા, વેજલપુર, રાણીપ, માણકોલ ગામ તથા કલોલ, ગાંધીનગર સેક્ટર-28,ગોધાવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, શેલા ગામ તથા સાણંદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં ગૃહમંત્રી અમિતશાહે વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply