Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 96 ટકાને પાર, મૃત્યદર 1.30 ટકા પર

Live TV

X
  • દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સતત કોરોનાની સારવાર બાદ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 640 કેસ નોંધાયા. જેને લઇને એક્ટિવ કેસની સંખ્યા હાલ 2.21 ટકા છે.

    દેશમાં કોરોનાની સ્થિતિઃ

    ➡️દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,640 કેસ
    ➡️24 કલાકમાં 1,167ના મૃત્યુ
    ➡️કુલ 3,89,302 દર્દીના મૃત્યુ
    ➡️દેશમાં કોરોનાના કુલ 2,99,77,861 કેસ 
    ➡️24 કલાકમાં દેશમાં 81,839 દર્દી સાજા થયા
    ➡️કુલ કોરોનાના 2,89,26,038 દર્દી સ્વસ્થ થયા
    ➡️હાલમાં કુલ 6,62,521 સક્રિય કેસ
    ➡️દેશમાં રિક્વરી રેટ 96.49 ટકા પર 
    ➡️કોરોનાથી મૃત્યુદર 1.30 ટકા 
    ➡️દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 2.21 ટકા 
    ➡️દેશમાં કોરોનાથી મૃત્યુદર સૌથી વધારે પંજાબ રાજયમાં 2.7 ટકા
    ➡️છેલ્લા 24 કલાકમાં કેરળમાં સૌથી વધારે 7449 કોરોનાના કેસ નોંધાયા 
    ➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 28,87,66,201 લોકોનું રસીકરણ 
    ➡️દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,16,373 લોકોએ રસી લીધી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply