Skip to main content
Settings Settings for Dark

ગૃહ મંત્રાલયની તમામ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશો માટે પંચસૂત્રીય માર્ગદર્શિકા જાહેર

Live TV

X
  • ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશો માટે પંચસૂત્રીય માર્ગદર્શિકા જાહેર કરી. આ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયેલા પાંચ મુદ્દાઓ આ મુજબ છે. 
    1. કોવિડ  યોગ્ય વર્તણૂક 
    2.ટેસ્ટ 
    3. ટ્રેક 
    4. ટ્રીટ 
    5.રસીકરણ 

    આ માર્ગદર્શિકામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે રસીકરણ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે જેથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાય. 

    આ સૂત્રોના આધારે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાશે તેમજ  લોકોમાં કોવિડ પ્રતિરોધક ક્ષમતા વધશે તો કોવિડ  કેસોમાં પણ ઘટાડો નોંધાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply