Skip to main content
Settings Settings for Dark

ગોવામાં 15મી જુલાઈ સુધી અને હરિયાણામાં 12મી જુલાઈ સુધી કરફ્યુ લંબાવાયો

Live TV

X
  • ગોવા સરકારે આગામી 15મી જુલાઈ સુધી કરફયુ લંબાયો છે. જેમાં દુકાનોસવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખોલી શકાશે. સલુન અને સ્ટેડિયમ ખુલી ગયા છે.જ્યારે બાર અને રેસ્ટોરંટ 50% ક્ષમતા સાથે સવારે સાતથી રાત્રે નવ વાગ્યા સુધી ખોલીશકાશે. દરમિયાન ગઈકાલે કોવિડના નવા 64 કેસ નોંધાયા હતા અને સંક્રમણનો દર ઘટીને 3.6% રહ્યો છે.  હરિયાણામાં પણ 12મી જુલાઈ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે,જેમાં અગાઉનાં નિયમો લાગુ રહેશે. રાજ્યમાં હોટેલો સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે. પરીક્ષાઓ 5 થી 20 તારીખ સુધી યોજવાની મંજુરી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply