Skip to main content
Settings Settings for Dark

આજે જનજાતીય કાર્ય મંત્રાલય અને પર્યાવરણ જળવાયું મંત્રાલય વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર પર થશે હસ્તાક્ષર

Live TV

X
  • કેન્દ્ર સરકારે વનસંસાધનના વ્યવસ્થાપનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે. જનજાતીય કાર્યમંત્રી અર્જુન મુંડા, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર આજે નવી દિલ્હીમાં આ અંગે સંયુક્ત  ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરશે.

    કેન્દ્ર સરકારે વનસંસાધનના વ્યવસ્થાપનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે. જનજાતીય કાર્યમંત્રી અર્જુન મુંડા, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર આજે નવી દિલ્હીમાં આ અંગે સંયુક્ત  ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરશે. આ ઘોષણા પત્ર અનુસુચિત જનજાતિ અને અન્ય પારંપરિક વનવાસી અધિનિયમ 2006ના પ્રભાવી લોકો માટે તૈયાર કરવામાં આવ્યુ છે. આ અધિનિયમને સામાન્ય રીતે વનઅધિકાર અધિનિયમના નામથી ઓળખવામાં આવે છે. જે વનભૂમિ પર અનુસુચિત જનજાતિ અને અન્ય પારંપરિક વનવાસીઓના અધિકારોને માન્યતા આપે છે. જે પેઢીઓથી વનમાં રહી રહ્યા છે પરંતુ તેઓના અધિકારોને દાખલ કરવામાં આવ્યા નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply