Skip to main content
Settings Settings for Dark

જમ્મુ- કાશ્મીરના છત્તાબલમાં સુરક્ષાકર્મી અને આંતવાદીઓ વચ્ચેની થઇ અથડામણ

Live TV

X
  • જમ્મુ- કાશ્મીરના છત્તાબલ વિસ્તારમાં સુરક્ષાકર્મી અને આંતવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર, આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા મોટી માત્રામાં હથિયારો

    જમ્મુ- કાશ્મીરના છત્તાબલ વિસ્તારમાં સુરક્ષાકર્મી અને આંતવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. જો કે આ સામસામા ગોળીબારમાં સીઆરપીએફના બે જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો હતો. સુરક્ષાદળના વડાએ જણાવ્યું કે ઓપરેશન પૂરૂં થયું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply