Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 97 ટકાને પાર

Live TV

X
  •  

    ➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 36.89 કરોડ લોકોને રસી આપવામાં આવી

    ➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,393 નવા કેસ નોંધાયા

    ➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,58,727 થયું

    ➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.49% થયા

    ➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,98,88,284 દર્દી સાજા થયા

    ➡️છેલ્લા 24 કલાકમાં 44,459 દર્દીઓ સાજા થયા

    ➡️સાજા થવાનો દર વધીને  97.19% થયો

    ➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે

    ➡️દૈનિક સાજા થવાનો દર 2.42%એ પહોંચ્યો, જે સતત 18મા દિવસે 3%થી ઓછો છે

    ➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 42.70 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply