Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં 54.24 લાખ લોકોને વેક્સીન અપાઇ

Live TV

X
  • સૌને રસી મફતમાં રસી અભિયાન અંતર્ગત દેશમાં કોરોના સામેની લડાઇમાં રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં હાલ 29 કરોડ 46 લાખ 39 હજારથી વધુ કોવિડ રસી આપવામાં આવી છે. ગઇકાલે સાંજ સુધીમાં 54 લાખ 24 હજાર રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષના 32 લાખ 81 હજાર 265 ને પ્રથમ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 71 હજાર 655 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. કુલ મળીને 18 થી 44 વર્ષના 6 કરોડ 55 લાખ 38 હજાર 687 લાભાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે કુલ 14 લાખ 24 હજાર 612 એ બીજો ડોઝ લીધો હતો. 

    ➡️દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 50,848 કેસ
    ➡️24 કલાકમાં 1,358 ના મૃત્યુ; કુલ 3,90,660ના મૃત્યુ
    ➡️દેશમાં કોરોનાના કુલ 3,00,28,709 કેસ 
    ➡️24 કલાકમાં દેશમાં 68,817 દર્દી સાજા થયા
    ➡️કુલ 2,89,94,855 સ્વસ્થ,કુલ 6,43,194 સક્રિય કેસ
    ➡️દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.56%.
    ➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 29,46,39,511 લોકોનું રસીકરણ થયું
    ➡️દેશમાં છેલ્લા 24 કલાકમાં 54,24,374 લોકોએ રસી લીધી
    ➡️દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 96.56 ટકા 
    ➡️દેશમાં એક્ટિવ કેસ 2.14 ટકા 
    ➡️દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.30 ટકા 

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply