પંડિત દીનદયાલ જયંતિના પ્રસંગે BJPના કાર્યકર્તાઓને PM મોદી સંબોધીત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંડિત દીનદયાલ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંડિત દીનદયાલ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અંત્યોદયનો નારો આપનારા પંડિત દિનદયાલનું કહેવું હતું, કે ભારતના મૂળિયા સાથે સંકળાયેલું રાજકારણ, અર્થકારણ અને સમાજકારણ જ દેશના ભાગ્યને બદલી શકશે. કોઇ પણ દેશ પોતાના મૂળિયાથી દૂર થઇને વિકાસ નથી કરી શકતો. પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ મથુરામાં થયો હતો.