આજે કેન્દ્રીય ચૂંટણીપંચની પત્રકાર પરિષદ, બિહાર વિધાનસભાની તારીખોનું એલાન થઇ શકે
Live TV
-
કોંગ્રેસના 8 ધારાસભ્યનાં રાજીનામાં બાદ ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી ક્યારે યોજાશે એને લઈને સતત ચર્ચા છે..
કોંગ્રેસના 8 ધારાસભ્યનાં રાજીનામાં બાદ ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી ક્યારે યોજાશે એને લઈને સતત ચર્ચા છે.. જોકે કોરોના હામારીના કારણે પેટાચૂંટણી પાછી ઠેલાઈ રહી હતી. હવે કેન્દ્રીય ચૂંટણીપંચ આજે બપોરે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરવાનું છે અને માનવામાં આવી રહ્યું છે કે એની સાથે જ ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે.