પત્રકાર જેડે હત્યાકાંડમાં છોડા રાજન દોષિત, જિજ્ઞા વોરા નિર્દોષ
Live TV
-
પત્રકાર જેડેની હત્યાના મામલામાં સાત વર્ષ બાદ આજે ચુકાદો આવ્યો છે.
પત્રકાર જેડેની હત્યાના મામલામાં સાત વર્ષ બાદ આજે ચુકાદો આવ્યો છે. જજ સમીર જમકરે આ મામલામાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષિત જાહેર ક્યો છે. જ્યારે બે અન્ય આરોપીઓ જિજ્ઞા અને પોલ્સનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ફરિયાદી પક્ષે કહ્યું હતું કે પત્રકાર જેડેની હત્યા છોટા રાજનના ઈશારે કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,જેમાં છોટા રાજન સહિત 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સામે અનેક ગુના નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલમાં બંધ રાજન તમામ મામલાની સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર રહે છે. આવતીકાલે પણ રાજન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ હાજર રહેશે.