Skip to main content
Settings Settings for Dark

પીએમ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઇ, મુખ્યમંત્રીએ ચાર વર્ષના કામકાજનો આપ્યો રિપોર્ટ

Live TV

X
  • પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં યોગીએ પોતાના ચાર વર્ષના કામકાજનો રિપોર્ટ પીએમને આપ્યો હતો. આ ઉપરાંત યુપીમાં કેબિનેટનું વિસ્તરણ અને આગામી વર્ષે પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને પણ મંથન થયું. હવે યોગી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરશે. અહીં બેઠક પૂર્ણ થયા બાદ તેઓ સીધા જ રાષ્ટ્રપતિ ભવન જશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે યોગીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply