પ્રધાનમંત્રીએ જાણીતા અર્થશાસ્ત્રી અને પર્યાવરણવિદ્ પ્રો.રાધામોહનજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રીએ જાણીતા અર્થશાસ્ત્રી અને પર્યાવરણવિદ્ પ્રો. રાધામોહનજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રીએ ટ્વીટ મારફતે કહ્યું કે, “પ્રો. રાધામોહનજી કૃષિ અને ખાસ કરીને સાતત્યપૂર્ણ અને ઓર્ગેનિક પ્રથાઓને અપનાવવા માટે અત્યંત આતુર રહેતા. તેમણે ઈકોનોમી અને ઈકોલોજી સંબંધિત વિષયો પરના તેમના જ્ઞાનથી સન્માન પ્રાપ્ત કર્યુ હતું. તેના નિધનથી દુઃખી છું. તેમના પરિવારજનો અને પ્રશંસકોને સાંત્વના. ઓમ શાંતિ.”
