Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. તેમણે પોતાના વ્યાપક કાર્યક્ષેત્ર દ્વારા ભારતના સિદ્ધાંતોની મહાનતાને પ્રદર્શિત કરી હતી. #VandeMataram તેમના દ્વારા લખાયું જે આપણને વિનમ્રતા સાથે ભારતની સેવા કરવા અને આપણા સાથી ભારતીયોને સશક્ત બનાવવા આપણને સમર્પિત બનાવવા પ્રેરણા આપતું રહે છે.”

    ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓના પ્રણેતા રહેલાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય પૂર્વવર્તી સાહિત્યકારોમાં અગ્ર સ્થાન ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply