પ્રધાનમંત્રીએ કોરોનામાં રોકાણ વધારવાના પ્રયાસોની પ્રશંસા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોકાણ વધારવાના અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારણાના ઉત્તર પ્રદેશના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વીટ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ એ હકીકત પર પણ ભાર મૂક્યો હતો કે ઉલ્લેખનીય છે કે, નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પણ આ ઉપલબ્ધિઓના સાક્ષી બની રહ્યા છે.
https://twitter.com/narendramodi/status/1410959673574912006?s=20
