પ્રધાનમંત્રીએ રથયાત્રાના પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે. ટવીટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, "રથયાત્રાના વિશેષ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદથી સૌના જીવનમાં સારું આરોગ્ય અને સમૃદ્ધિ આવે. જય જગન્નાથ!"
https://twitter.com/narendramodi/status/1414414718161154050?s=20
