દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 97 ટકાને પાર
Live TV
-
➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ દર્દી સાજા થયા
➡️સાજા થવાનો દર વધીને 97.22% થયો
➡️છેલ્લા 24 કલાકમાં 39,649 દર્દીઓ સાજા થયા
➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 37.73 કરોડ લોકોને રસી આપવામાં આવી
➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,154 નવા કેસ નોંધાયા
➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,50,899 થયું
➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.46% થયા
➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.32% છે
➡️દૈનિક સાજા થવાનો દર 2.59%એ પહોંચ્યો, જે સતત 21મા દિવસે 3%થી ઓછો છે
➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 43.23 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
