પ્રધાનમંત્રીએ સુધારા અને નીતિ-નિર્માણ પર એક બ્લોગ પોસ્ટ શેર કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડના સમયમાં સુધારા, કેન્દ્ર-રાજ્ય ભાગીદારી, નવોન્મેષી નીતિ-નિર્માણ પર પોતાની બ્લોગ પોસ્ટ શેર કરી. પોસ્ટને લિન્ક્ડઈન પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ “ઈચ્છાશક્તિ અને પ્રોત્સાહન દ્વારા સુધારા... મારી @LinkedIn પોસ્ટ કોવિડ-19ના સમયમાં નવીન નીતિ નિર્માણ પર કેન્દ્ર-રાજ્ય ભાગીદારીની ભાવનાથી સંચાલિત.”
