Skip to main content
Settings Settings for Dark

સૌર અને પવન ઉર્જાના આંતરરાજ્ય ટ્રાન્સમિશન ચાર્જની માફી લંબાવામાં આવી

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઊર્જા અને પવન સ્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળીના પરિવહન પરના આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમની માફી 30 જૂન 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ, તે 30મી જૂન 2023 સુધી હતી. ઊર્જા મંત્રાલયે આ સંદર્ભે આદેશ જાહેર કર્યો છે. 30 જૂન 2025 સુધી હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ્સ માટે ISTS ચાર્જને માફી આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. 

    આ ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાં મોટાપાયે રિન્યુએબલના એકીકરણને કારણે ગ્રીડની સંતુલન જરૂરીયાતને પહોંચી વળવા માટે હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે. આ પગલાથી સૌર, પવન,  જળ ઊર્જા જેવા સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમના વિકાસને પ્રોત્સાહન મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply