Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે જમ્મુ કશ્મીરના રાજનૈતિક દળો સાથે સર્વપક્ષીય બેઠક કરશે

Live TV

X
  • જમ્મુ કશ્મીરમાં વિકાસ ગતિવિધીઓને વેગ આપવા અને રાજ નૈતિક ભવિષ્ય માટે આ બેઠક મહત્વપૂર્ણ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કશ્મીરના રાજનૈતિક દળો સાથે સર્વપક્ષીય બેઠક કરશે. જમ્મુ કશ્મીરમાં વિકાસ ગતિવિધીઓને વેગ આપવા અને રાજ નૈતિક ભવિષ્ય માટે આ બેઠક મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કશ્મીર કેન્દ્રની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે.  તેમાં શાંતિ સ્થાપવા અને વિકાસ માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે.  આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ-જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું હતું. ત્યારબાદથી રાજકીય મોરચે સ્થિતિ અસ્થિર થઈ ગઈ છે. મોટાભાગના મોટા નેતા નજરકેદ છે. હવે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને કેન્દ્ર તરફતી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ યથાવત રાખવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply