Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આવતીકાલે ‘ડિજિટલ ઇન્ડિયા’ ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘વીડિયો ડિજિટલ’ ના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ‘ડિજિટલ ઇન્ડિયા’ લોકાર્પણ થયાના છ વર્ષ પૂરા થયાના પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી જુલાઇ, 2015 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા આ કાર્યક્રમ શરૂ થયો હતો. ‘ડિજિટલ ઈન્ડિયા’ નૂતન ભારતની સૌથી મોટી સફળતાની બાબત રહી છે. સેવાઓને વધુ સક્ષમ કરી છે, સરકારને નાગરિકોની નજીક લાવી છે, પ્રોત્સાહન આપ્યું છે અને લોકોને સશક્ત બનાવ્યા છે. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ પણ ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply