Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ગોવામાં 2 હજાર 970 કરોડના ખર્ચે વિકસિત Mopa એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી ગોવામાં અંદાજિત રૂપિયા 2 હજાર 870 કરોડના ખર્ચે વિકસિત Mopa એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત PM નરેન્દ્ર મોદી આજે ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું, ઉદઘાટન કરશે. આ ત્રણ સંસ્થાઓમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન-ગોવા, રાષ્ટ્રીય યુનાની ચિકિત્સા સંસ્થાન- ગાજિયાબાદ અને રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થાન-દિલ્હીનો સમાવેશ થાય છે. સરકારનો ઉદેશ્ય દેશમાં પારંપારિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનો અને સામાન્ય નાગરિકો સુધી ચિકિત્સા વ્યવસ્થાને ઉપલબ્ધ કરાવવાનો છે. આ સસ્થાનોને અંદાજિત 970 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવી છે. તેમજ હોસ્પિટલોમાં 500 બેડનો વધારો થશે,જ્યારે વિદ્યાર્થીઓ માટે 400થી વધારે બેઠકોનો વધારો થશે.        

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
apply