Skip to main content
Settings Settings for Dark

પ્રધાનોની મંત્રી પરિષદમાં સામેલ કરાયેલા તમામ લોકોને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બધા સાથીદારોને અભિનંદન પાઠવ્યા છે. જેમણે ગઇકાલે શપથ લીધા હતા. અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. સાથે સાથે અમિત શાહ સહિતના તમામ નેતાઓએ પ્રધાનોને શુભકામના પાઠવી હતી. 

    પ્રધાનમંત્રીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, "હું આજે તમામ શપથ લેનારા બધા સાથીદારોને અભિનંદન આપું છું અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અમે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને મજબૂત અને સમૃદ્ધ ભારત નિર્માણ માટે કામ ચાલુ રાખીશું. #Govt4Growth"

     

     

    https://twitter.com/narendramodi/status/1412790504903827459?s=20

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply