Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ, ગુજરાતનાં 5 સાંસદને મળ્યું સ્થાન

Live TV

X
  • કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થયું છે. મોદી કેબિનેટમાં સાંજે 6 વાગે 43 મંત્રીઓએ શપથ લેવાની શરૂઆત કરી હતી જેમાં ગુજરાતના 5 સાંસદનો સમાવેશ થયો છે. શપથ લેનાર 28 રાજ્યો મંત્રીઓમાં 7 મહિલાઓ છે. પાછલા 8 વર્ષના શાસનમાં આ વખતે સૌથી વધારે મંત્રીઓ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. 

    મંત્રી મંડળનું લીસ્ટ: 

    01 - નારાયણ રાણેએ મંત્રી માટે લીધા શપથ
    02 - સર્બાનંદ સોનોવાલે મંત્રી માટે લીધા શપથ
    03 - ડૉ.વિરેન્દ્ર કુમારે મંત્રી માટે લીધા શપથ
    04 - જ્યોતિરાદિત્યનાથ સિંધીયાએ મંત્રી માટે લીધા શપથ
    05 - રામચંદ્ર પ્રકાશ સિંઘએ મંત્રી માટે લીધા શપથ
    06 - અશ્વિની વૈષ્ણવે મંત્રી માટે લીધા શપથ
    07 - પશુ પતિ કુમાર પારસ મંત્રી માટે લીધા શપથ
    08 - કિરણ રીજીજૂએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
    09 - રાજ કુમાર સિંઘે મંત્રી માટે લીધા શપથ
    10 - હરદીપ સિંઘ પુરીએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
    11 - મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
    12 - ભુપેન્દ્ર યાદવે મંત્રી માટે લીધા શપથ
    13 - પરશોત્તમ રૂપાલાએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
    14 - જી કિશન રેડ્ડીએ મંત્રી માટે લીધા શપથ
    15 - અનુરાગ સિંઘ ઠાકુરે કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
    16 - પંકજ ચૌધરીએ મંત્રી માટે લીધા શપથ
    17 - શ્રીમતિ અનુપ્રિયા સિંઘ પટેલે રાજ્ય મંત્રી માટે લીધા શપથ
    18 - ડૉ.સત્યપાલ સિંઘ બઘેલે રાજ્ય મંત્રી માટે લીધા શપથ
    19 - રાજીવ ચંદ્રશેખરે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધાં
    20 - સુશ્રી શોભા કરાંદ્લાજેએ રાજ્ય મંત્રી પદના શપથ લીધાં
    21 - ભાનુ પ્રતાપસિંઘ વર્માએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધાં
    22 - દર્શના જરદોશે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધાં
    23 - મીનાક્ષી લેખીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    24 - અન્નપૂર્ણ દેવીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    25 - એ. નારાયણસ્વામીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    26 - કૌશલ કિશોરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    27 - અજય ભટ્ટે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    28 - બી.એલ. વર્માએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    29 - અજય કુમારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    30 - દેવુસિંહ ચૌહાણે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    31 - ભગવંત ખુબાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    32 - કપિલ મોરેશ્વર પાટીલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    33 - પ્રતિમા ભૌમિકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    34 - ડૉ.સુભાષ સરકારે રાજ્ય મંત્રી તરીકે લીધાં શપથ
    35 - ડૉ.ભાગવત કિશનરાવ કરાડે રાજ્ય મંત્રી તરીકે લીધાં શપથ
    36 - ડૉ. રાજકુમાર રંજન સિંઘએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    37 - ડૉ. ભારતી પવારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    38 - બિશ્શ્વેર ટૂડુ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    39 - શાંતનુ ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    40 - ડૉ.મહેન્દ્ર મુંજપરાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    41 - જ્હોન બારલાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    42 - ડૉ. એલ. મુર્ગનએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
    43 - નિશીથ પ્રમાણીકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply