પ્રધાનમંત્રીએ શિવગિરી મઠના પૂર્વ પ્રમુખ સ્વામી પ્રકાશાનંદજીના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવગિરી મઠના પૂર્વ પ્રમુખ સ્વામી પ્રકાશાનંદજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્વામી પ્રકાશાનંદજી જ્ઞાન અને આધ્યાત્મિકતાના પ્રકાશસ્તંભ હતા. તેમના નિ:સ્વાર્થ સેવાના કાર્યોએ સૌથી ગરીબમાં ગરીબ લોકોને સશક્ત બનવ્યા. નારાયણ ગુરુના ઉમદા વિચારોને લોકપ્રિય બનાવવા માટે તેમણે આગેવાની લીધી. તેમના અવસાનથી દુઃખ થયું.
