Skip to main content
Settings Settings for Dark

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એમ્ફોટેરિસિન-બીની વધારાની 106300 શીશીઓ ફાળવાઈ

Live TV

X
  • કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડી. વી. સદાનંદ ગૌડાએ 14 જૂને ટ્વીટરના માધ્યમથી ઘોષણા કરી હતી કે, મ્યુકરમાયકોસિસનાં ઈલાજમાં વપરાતા લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીની વિશિષ્ટ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓમાં આ દવાની વધારાની 106300 શીશીઓ ફાળવવામાં આવી હતી.

    વધુમાં તેમણે જણાવ્યું કે, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની કુલ 53,000 શીશીઓ પણ ફાળવવામાં આવી હતી. દર્દીઓ માટે સુયોગ્ય સપ્લાય અને યોગ્ય સમયે ઈલાજને સુનિશ્ચિત કરવા માટે પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની ફાળવણી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply