વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર આજથી 5 દિવસના વિદેશ પ્રવાસે રશિયા જવા થશે રવાના
Live TV
-
વિદેશમંત્રી ડૉ.એસ જયશંકર આજથી પાંચ દિવસના વિદેશ પ્રવાસે રશિયા જવા રવાના થશે.
વિદેશમંત્રી ડૉ.એસ જયશંકર આજથી પાંચ દિવસના વિદેશ પ્રવાસે રશિયા જવા રવાના થશે. તેઓ મોસ્કોની સાથે સાથે સેન્ટપીટરબર્ગસની પણ મુલાકાત કરશે. 5 દિવસની યાત્રા દરમ્યાન વિદેશમંત્રી દ્રિપક્ષીય મુદ્દા, ટ્રાન્સપોર્ટેશન, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટીવીટીના અંગે ચર્ચા વિચારણ કરશે. તેઓ રશિયાના ઉપપ્રધાનમંત્રી અને ઉદ્યોગ મંત્રી ડેનીસ મંતુરોવ સાથે મુલાકાત કરી આર્થીક સંબંઘો પર ચર્ચા વિચારણ કરશે.