Skip to main content
Settings Settings for Dark

વિશ્વની સર્વશ્રેષ્ઠ 100 તબીબી કોલેજોમાં ભારતની 6 કોલેજોનો સમાવેશ

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિશ્વના ટોચની 100 તબીબી કોલેજોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરેલા ભારતની 6 તબીબી કોલેજોને અભિનંદન પાઠવ્યા છે. 
    એક ટ્વિટ સંદેશમાં જાવડેકરે જણાવ્યું કે ભારતના 6 તબીબી કોલેજોએ વિશ્વના ટોચના 100 તબીબી કોલેજોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં નવી દિલ્હીના એમ્સ સંસ્થાને 23મું સ્થાન હાંસલ કર્યું છે ક્યારે પુણે ખાતેની એ એફએમસી કોલેજ 34માં સ્થાને છે. 

    આ ઉપરાંત, સી એમ સી વેલ્લોર, જી આઈ પી એમ ઇ આર કોલેજ પૉંડિચેરી, મેડિકલ કોલેજ ચેન્નઈ અને આઈ એમ એસ બનારસ હિન્દુ યુનિવર્સિટીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply