સરકારે નક્સલીઓને આર્થિક મદદ રોકવા લીધા પગલા
Live TV
-
સરકારે નક્સલીઓને આર્થિક મદદ રોકવા માટે કેટલાંક પગલાં લીધાં છે. નક્સલીઓની સંપત્તિઓ પણ જપ્ત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે.
સરકારે નક્સલીઓને આર્થિક મદદ રોકવા માટે કેટલાંક પગલાં લીધાં છે. નક્સલીઓની સંપત્તિઓ પણ જપ્ત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે. સરકારે જણાવ્યું છે કે, તેઓ નક્સલીઓ પર સકંજો કસવા માટે કાર્યવાહી ઝડપી કરવા કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ ઓફિસરોની એક ટીમની રચના પણ કરશે.