Skip to main content
Settings Settings for Dark

18 બાળકોને મળ્યા વીરતા પુરસ્કાર, ગુજરાતની સમૃદ્ધિને પણ પ્રધાનમંત્રીના હસ્તે અપાયો પુરસ્કાર

Live TV

X
  • . આ તમામ વીર બાળકોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા , બીજા લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમા ,, તેમજ સાહસનો પર્યાય ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું , કે બાળકોની બહાદુરી પ્રેરણાદાયક છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે 24 જાન્યુઆરીએ અઢાર બાળકોને રાષ્ટ્રીય વિરતા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અઢાર બાળકો પૈકી 3 બાળકોને ,, મરણોપરાંત વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 18 બાળકોમાં એક ગુજરાતની કિશોરી ,સમૃદ્ધિ શર્માનો પણ સમાવેશ થાય છે. આ તમામ વીર બાળકોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા , બીજા લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમા ,, તેમજ સાહસનો પર્યાય ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું , કે બાળકોની બહાદુરી પ્રેરણાદાયક છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply