Skip to main content
Settings Settings for Dark

8 રાજયને મળ્યા નવા રાજયપાલ, ગુજરાતના મંગુ પટેલ બન્યા MPના રાજયપાલ

Live TV

X
  • રાષ્ટ્રપતિ ભવન દ્વારા 8 રાજયમાં નવા રાજયપાલની નિમણુક કરવામાં આવી છે. જેમાં કેટલાક રાજયોમાં રાજયપાલની બદલી કરવામાં આવી છે. તો કેટલાક રાજયોમાં નવા રાજયપાલને સ્થાન આપવામાં આવ્યું છે.

    ➡️મિઝોરમના રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઇની બદલી કરીને ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
    ➡️હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યની બદલી કરીને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
    ➡️ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસની બદલી કરીને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
    ➡️થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવા આવ્યા.
    ➡️હિમાચલ પ્રદેશના રાજ્યપાલ વી. બંડારૂ દત્તાત્રેયની બદલી કરીને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
    ➡️ડૉ. હરિ બાબુ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.
    ➡️મંગુભાઇ છગનભાઇ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.
    ➡️રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply