Skip to main content
Settings Settings for Dark

J&K: પાકિસ્તાનનુ વધુ એક વખત ફાયરિંગ, 2 જવાન શહીદ

Live TV

X
  • પાકિસ્તાને , તેની નાપાક હરકતને અંજામ આપતા / ફરી એક વખત , યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.

    પાકિસ્તાને તેની નાપાક હરકતને અંજામ આપતા ફરી એક વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના સુંદર-બની સેક્ટરમાં પાકિસ્તાન તરફથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ થયા છે. પાકિસ્તાની ફાયરિંગનો ,ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા જવાબી ફાયરિંગ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply