Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનને યાદ કર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા અને કહ્યું કે તેઓ ભારતના સૌથી અનુભવી સંસદસભ્યો અને સંચાલકોમાંના એક હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, "આજે મારા મિત્ર સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનજીની જન્મજયંતિ છે. હું તેમની ઉપસ્થિતિને ખૂબ જ યાદ કરું છું. તેઓ ભારતના અનુભવી સંસદસભ્ય અને સંચાલકોમાંના એક હતા. જાહેર સેવા અને સશક્તિકરણમાં તેમનું યોગદાન સમાજના નબળા વર્ગને હંમેશાં યાદ રહેશે."
     

     

    https://twitter.com/narendramodi/status/1411885829211885571?s=20

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply