Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે કોવિડ-19 ફ્રંટલાઇન વર્કર્સ માટેના 'ક્રેશ કોર્સ પ્રોગ્રામ'ની શરૂઆત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યાના સમયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના યોધ્ધાઓ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પોગ્રામ લોન્ચ કરશે. આ માટે પોગ્રામ 26 થી વધુ રાજ્યોમાં 111 પ્રશિક્ષણ કેન્દ્રો ખોલવામા આવશે. આ કાર્યક્રમનો હેતુ દેશભરમા 1 લાખ કોરોના યોધ્ધાઓનો કૌશલ વિકાસ કરવાનો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યાના સમયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના યોધ્ધાઓ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પોગ્રામ લોન્ચ કરશે. આ માટે પોગ્રામ 26  થી વધુ રાજ્યોમાં 111 પ્રશિક્ષણ કેન્દ્રો ખોલવામા આવશે. આ કાર્યક્રમનો હેતુ દેશભરમા 1 લાખ કોરોના યોધ્ધાઓનો કૌશલ વિકાસ કરવાનો છે. આ અંતર્ગત કોવિડ યોધ્ધાઓને હોમ કેર સપોર્ટ, બેઝીક કેર સપોર્ટ, એડવાન્સ કેર સપોર્ટ, ઈમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ સામાન સપોર્ટ જેવી 6 કસ્ટ્માઈઝડ જોબ માટે ટ્રેનિંગ આપવામા આવશે. આ કાર્યક્રમ સ્વાસ્થ્ય ક્ષેત્રમા વર્તમાન અને ભવિષ્યની જરુરીયાતને પહોચી વળવા માટે મદદરુપ થશે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply