દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 96 ટકાને પાર, એક્ટિવ કેસ 2.68 ટકા
Live TV
-
દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62, 480 કેસ નોંધાયા. 88,977 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા. 28, 084 એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો. 1,587 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું.

➡️દેશમાં 24 કલાક દરમિયાન નોંધાયા કોરોનાના નવા 62,480 કેસ
➡️88,977 લોકો થયા ડિસ્ચાર્જ
➡️1587 લોકોના 24 કલાક દરમિયાન મૃત્યુ
➡️દેશમાં હાલ 7,98,656 એક્ટિવ કેસ
➡️73 દિવસ બાદ 8 લાખથી ઓછા એક્ટિવ કેસ
➡️રિકવરી રેટ વધીને 96.03 ટકાએ પહોંચ્યો
➡️કુલ કેસઃ2,97,62,793
➡️કુલ સાજા થયાઃ2,85,80,647
➡️કુલ મૃત્યુઆંકઃ3,83,490
➡️દેશમાં રિક્વરી રેટ 96.03 ટકા
➡️દેશમાં એક્ટિવ કેસ 2.68 ટકા
➡️દેશમાં મૃત્યુદર 1.29 ટકા
➡️દેશમાં સૌથી વધારે મૃત્યદર પંજાબમાં 2.7 ટકા
➡️દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 9,830 કેસ નોંધાયા
➡️અત્યાર સુધી 26.89 કરોડ લોકોને અપાઇ વેક્સીન