અભિનેતા આદિત્ય પંચોલીએ આજે સોમનાથ મંદિરની મુલાકાત લીધી
Live TV
-
સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના બાદ મહાદેવ મંદિરે ધજારોહણ કર્યું.
ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીએ આજે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના બાદ મહાદેવ મંદિરે ધજારોહણ કર્યું હતું. આદિત્ય પંચોલીએ જણાવ્યું હતું કે, તેઓ ભોલેનાથના દર્શન કરીને ધન્ય બન્યા હતા. તેમણે તેમના પરિવાર સહિત વિશ્વના લોકોના કલ્યાણ માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હોવાનું કહ્યું હતું.