Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું

Live TV

X
  • અમદાવાદમાં ગઈકાલે શ્રમ રોજગાર વિભાગ ગુજરાત સરકારના એકમ મદદનિશ નિયામકની કચેરી તથા નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોશિએસનના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં અમદાવાદ અને આજુબાજુના ગામડાઓના નોકરીવાંચ્છુ યુવાનો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા. રોજગાર મેળામાં નામાંકિત કંપનીઓએ નોકરીવાંચ્છુ યુવાનોના ઇન્ટર્વ્યુ કર્યાં હતા. જેમાં પસંદગી પામેલા યુવાનોને સ્થળ પર જ ઓફર લેટર આપીને રોજગાર પુરો પાડવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply