અમદાવાદ - મેક ઈન ઈન્ડિયા ફાઇબર લેસર કટીંગ મશીનનો લોકાર્પણ સમારંભ
Live TV
-
રાજ્યના કાઉન્સિલ અને સાયન્સ ટેકનોલોજીના મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ શાહુ અને અગ્રણી ઉદ્યોગકારોની હાજરી
અમદાવાદ ખાતે દેશના સૌ પ્રથમ મેક ઈન ઈન્ડિયા ફાઇબર લેસર કટીંગ મશીનનો લોકાર્પણ સમારંભ રાજ્યના કાઉન્સિલ અને સાયન્સ ટેકનોલોજીના મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ શાહુ અને અગ્રણી ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ ફાઈબર લેસર કટીંગ મશીનના મેન્યુફેકચર્સમાં ,ઈન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ફોર પોઈન્ટઓ , -આઈ.ઓ.ટી. ટેકનોલોજીનો ઉપયોગ ,કરવામાં આવ્યો છે. આ મશીનનાં ઉપયોગથી ભારતીય ઔદ્યોગિક ઉત્પાદનોમાં ,એક ક્રાંતિ આવશે ,અને 2022 માં ,ટેકનોલોજી ફોર પોઈન્ટ ઓનાં મિશનમાં ,મુખ્ય માધ્યમરૂપ બની રહેશે, તેમ મશીન સ્ટાર્ટ અપ કંપનીનાં ચેરમેન ,શૈલેશ મહેતાએ જણાવ્યું હતું