અમરેલીના ગીરમાં ખૂલ્યો કેસૂડો
Live TV
-
કેસુડો ગીર ખાંભા વિસ્તારોમાં માં જોવા મળે છે
અમરેલી જિલ્લામાં ગીર વિસ્તારમાં ખીલ્યો કેસુડો પુર બહાર માં ઠેર ઠેર જોવા મળી રહ્યો કેસુડો તેમનો સૌંદર્ય સભર દેખાવ અલગ ઓળખ ઉભી કરે છે નયનરમ્ય લાગે છે અને વળી તે પાછો એટલો જ ઘરગથ્થુ ઉપયોગ માં પણ આવે છે હોળી નો રંગ તો ભાઈ કેસૂડા નાં રંગ ને સંગ જ હોય એટલે તો ગીત માં પણ તેનો ઉલ્લેખ થાય છે..હોળી ગીત માં કેસુડો જોવા મળે છે કેસુડો ગરમ પાણી સાથે સ્નાન માં ઉપયોગ લેવાય છે તે ચર્મરોગ માં સારું કામ કરે છે ત્વચા ને સુંદર બનાવે છે હાલ આ કેસુડો ગીર ખાંભા વિસ્તારોમાં માં જોવા મળે છે