Skip to main content
Settings Settings for Dark

આજે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસની ઉજવણી

Live TV

X
  • આજે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસની ઉજવણી થઈ રહી છે. શ્રમ અધિકારોને પ્રોત્સાહન આપવા શ્રમ સંગઠનો આ દિવસે આહવાન કરતાં હોય છે. શ્રમિકોને સન્માન આપતાં વિશ્વભરમાં તેની ઉજવણી થાય છે.

    આજે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસની ઉજવણી થઈ રહી છે. શ્રમ અધિકારોને પ્રોત્સાહન આપવા શ્રમ સંગઠનો આ દિવસે આહવાન કરતાં હોય છે. શ્રમિકોને સન્માન આપતાં વિશ્વભરમાં તેની ઉજવણી થાય છે. સમાજના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો સ્વીકાર કરતાં વિશ્વભરમાં આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ ઉજવણીની થીમ તમામ માટે સ્થાયી પેન્શન, સામાજિક ભાગીદારોની ભૂમિકા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply